Ego

“EGO” is like your branded clothes, it is important that you have it, But not necessary that you show it..!

Valentine Gift..!

Rose

ખબર ન હતી ઍ મુકામ પર પોચી ગયા,
અમે તો હારેલી જિંદગી ને ફરીવાર જીતી ગયા;
થઈ ગયા હતા માયુસ જીવનમા,
પરંતુ અચાનક જ કોઈના સથવારા મળી ગયા;
થઈ શરુવાત ઍક નવા જીવનની,
બસ અમે તો રાહ જોતા તા આ જ સમયની,
જીવનના બધા દુખ અમે ભૂલી ગયા,
જાણે કર્માયેલા ફૂલ ફરી ખીલી ગયા;
આ નિરાશ જીવનમા કોઈ ફોરમ ફેલાવી ગયા,
ને જીવનને ઍક ઉપવન બનાવી ગયા;
ઍક સમય હતા સાવ અજાણ મારા માટે,
પણ આજે ઍ અમારા બની ગયા.

                          – ધવલ ભરડવા.

Valentine special

Heart
It is only with the heart that one can see rightly,
what is essential is invisible to the eye.
Dh…

Be Ready

Always be ready to drive your life, because we don’t know that when the people with us are quit in this beautiful journey of relation.

Something Beyond the Expectation

Everythings happens in life is not as per our expectation, but whatever happens that will be batter than that expectation. so always accept the situation.